રોજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોજ

પુંલિંગ

  • 1

    દિવસ.

  • 2

    એક દિવસની મજૂરી.

મૂળ

फा.

અવ્યય

  • 1

    હમેશ.