રોજનામું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોજનામું

નપુંસક લિંગ

  • 1

    રોજમેળ; દરરોજનો હિસાબ.

  • 2

    રોજનો હિસાબ.

  • 3

    રોજનો હિસાબ લખવાનો ચોપડો.