રોજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોજી

સ્ત્રીલિંગ

  • 1

    રોજગાર.

  • 2

    ગુજરાન.

  • 3

    રોજની આવક; પેદાશ.