રોજીરોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોજીરોટી

સ્ત્રીલિંગ

  • 1

    જીવનનિર્વાહ; ગુજરાન.

  • 2

    આજીવિકા.

મૂળ

हिं.