રોજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોજો

પુંલિંગ

  • 1

    મોટા અને ધાર્મિક મુસલમાનની કબર.

  • 2

    (ઇસ્લામમાં) દિવસનો ઉપવાસ (રોજો કરવો, રોજો રાખવો).

મૂળ

अ.