રોટલા ભેગું થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોટલા ભેગું થવું

  • 1

    ભોજન મળવું.

  • 2

    આજીવિકા મળવી.