રોટલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોટલી

સ્ત્રીલિંગ

  • 1

    ઘઉંના લોટની પાતળી વણીને થતી ગોળ વાની (રોટલી કરવી, રોટલી વણવી).

મૂળ

सं. रोट; दे. रुट्टिया, रोट्टग