રોટલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોટલો

પુંલિંગ

  • 1

    હાથે થાપીને બનાવેલી જાડી ભાખરી.

  • 2

    લાક્ષણિક આજીવિકા.

મૂળ

જુઓ રોટલી