રોટલો કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોટલો કરવો

  • 1

    રોટલો બનાવવો.

  • 2

    મારીમારીને બેવડ વાળી દેવું.

  • 3

    કચડી નાખવું.