રોટેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોટેશન

નપુંસક લિંગ

  • 1

    પરિભ્રમણ; પરિક્રમણ.

  • 2

    આવર્તન.

  • 3

    વારાફરતી.

મૂળ

इं.