રોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોટી

સ્ત્રીલિંગ

  • 1

    રોટલી; ઘઉંના લોટની પાતળી વણીને થતી ગોળ વાની.

  • 2

    પાઉંરોટી.

મૂળ

सं.; સર૰ हिं.; दे. रोट्ट, oग