રોઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોઠું

નપુંસક લિંગ

  • 1

    બરાબર પાકતા પહેલાં સુકાઈને ચીમળાઈ ગયેલું બેસ્વાદ સોપારી.

  • 2

    લાક્ષણિક રોઠા જેવું-રાભું જડ માણસ.