ગુજરાતી માં રોડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રોડ1રોડ2

રોડું1

નપુંસક લિંગ

 • 1

  ઈંટનો કકડો.

મૂળ

सं. लोष्ठ; સર૰ हिं., म. रोडा

ગુજરાતી માં રોડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રોડ1રોડ2

રોડ2

પુંલિંગ

 • 1

  રસ્તો; માર્ગ.

 • 2

  સુરતી [?] ચડાવ; ઊંચાણવાળો રસ્તો.

મૂળ

इं.

ગુજરાતી માં રોડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રોડ1રોડ2

રોડ

વિશેષણ

 • 1

  રેડ; ગાઢું (જાડું સાથે વપરાય છે).