રોંઢો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોંઢો

પુંલિંગ

 • 1

  ત્રીજા પહોરનું જમણ.

 • 2

  વાળુ.

 • 3

  રોંઢું; ત્રીજો પહોર; સમીસાંજનો વખત.

મૂળ

सं. रोमंथ ઉપરથી ?

રોઢો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોઢો

પુંલિંગ

 • 1

  મોટું છાણું.

 • 2

  કાઠિયાવાડી ત્રીજા પહોરનું ભોજન.

  જુઓ રોંઢો

મૂળ

જુઓ રોઢું