ગુજરાતી

માં રોણની 3 મુખ્ય વ્યાખ્યા છે: રોણ1રોણ2રોણ3

રોણું1

નપુંસક લિંગ

 • 1

  રુદન.

મૂળ

प्रा. रोवण (सं. रोदन)

ગુજરાતી

માં રોણની 3 મુખ્ય વ્યાખ્યા છે: રોણ1રોણ2રોણ3

રોણ2

નપુંસક લિંગ

 • 1

  બખેડો; ફિસાદ; તોફાન.

ગુજરાતી

માં રોણની 3 મુખ્ય વ્યાખ્યા છે: રોણ1રોણ2રોણ3

રોણ3

સ્ત્રીલિંગ

 • 1

  રોહિણી નક્ષત્ર.

ગુજરાતી

માં રોણની 3 મુખ્ય વ્યાખ્યા છે: રોણ1રોણ2રોણ3

રોણ

સ્ત્રીલિંગ

 • 1

  રાતની ચોકી.

મૂળ

જુઓ રોન