રોતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોતું

વિશેષણ

  • 1

    રડતું; રડ્યા કરતું.

મૂળ

'રોવું'નું વ૰ કૃ૰