રોતડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોતડ

વિશેષણ

  • 1

    ઝટ રોઈ પડે એવું.

મૂળ

'રોવું' ઉપરથી

રોતડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોતડું

વિશેષણ

  • 1

    ઝટ રોઈ પડે એવું.

મૂળ

'રોવું' ઉપરથી