રોદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોદો

પુંલિંગ

  • 1

    ખાડો (ચીલામાં પડેલો).

મૂળ

सं. रोध ઉપરથી