રોધાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોધાંક

પુંલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    (વીજળીનો) રોધ થાય તેનો અંક કે માપ; 'રેઝિસ્ટિવિટી'.

મૂળ

सं. રોઘ+અંક