રોનિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોનિયો

પુંલિંગ

  • 1

    મૂળ લખાણની નકલો કાઢવાનું એક યાંત્રિક સાધન.

મૂળ

इं.