રોપીટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોપીટ

સ્ત્રીલિંગ

  • 1

    રોકૂટ; રોવું ને છાતી પીટવી તે.

મૂળ

રોવું+પીટવું