રોફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોફ

પુંલિંગ

  • 1

    ભપકો; દબદબો.

  • 2

    પ્રતાપ; તેજ; દાબ.

મૂળ

જુઓ રુઆબ; સર૰ हिं., म. रोब