રોફ કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોફ કરવો

  • 1

    ડોળદમામથી રહેવું.

  • 2

    ઉપરીપણું દાખવવું; દાબ પાડવા જેવું વર્તન કરવું.