રોબ મારવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોબ મારવો

  • 1

    ડોળદમામથી રહેવું.

  • 2

    ઉપરીપણું દાખવવું; દાબ પાડવા જેવું વર્તન કરવું.