ગુજરાતી

માં રોમની 2 મુખ્ય વ્યાખ્યા છે: રોમ1રોમ2

રોમ1

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઇટાલીનું જાણીતું શહેર.

મૂળ

इं.

ગુજરાતી

માં રોમની 2 મુખ્ય વ્યાખ્યા છે: રોમ1રોમ2

રોમ2

પુંલિંગ

  • 1

    રુંવાટું; રૂવું; શરીર ઉપરના વાળ.

નપુંસક લિંગ

  • 1

    રુંવાટું; રૂવું; શરીર ઉપરના વાળ.

મૂળ

सं.