રોમૅન્ટિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોમૅન્ટિક

વિશેષણ

  • 1

    પ્રેમસંબંધી.

  • 2

    પ્રેમ પ્રેરે-ઉત્તેજે એવું.

  • 3

    રંગદર્શી; કૌતુકપ્રધાન.

મૂળ

इं.