રોમાંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોમાંચ

પુંલિંગ

  • 1

    (લાગણીથી) શરીર ઉપરનાં રૂંવાં ઊભાં થવાં તે.

મૂળ

सं.