ગુજરાતી

માં રોલની 3 મુખ્ય વ્યાખ્યા છે: રોલું1રોલ2રોલ3

રોલું1

વિશેષણ

 • 1

  બાઘું; મૂર્ખ; મૂઢ.

ગુજરાતી

માં રોલની 3 મુખ્ય વ્યાખ્યા છે: રોલું1રોલ2રોલ3

રોલ2

પુંલિંગ

 • 1

  આંકણી.

 • 2

  વીંટો; પિંડો (જેમ કે, કૅમેરાની ફિલ્મનો).

 • 3

  હાજરીપત્રક; નામની યાદી.

મૂળ

इं.

ગુજરાતી

માં રોલની 3 મુખ્ય વ્યાખ્યા છે: રોલું1રોલ2રોલ3

રોલ3

પુંલિંગ

 • 1

  (વહાણમાં બેસતાં આવતાં) ચક્કર; તમ્મર.

 • 2

  એક જાતનું રેશમી કાપડ.

મૂળ

इं. रोल