રોળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોળો

પુંલિંગ

  • 1

    ભાંજગડ.

  • 2

    ઘોંઘાટ; બૂમ.

  • 3

    ['રળવું' ઉપરથી] કમાઈ.

મૂળ

दे. रोल