રોળ વાળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોળ વાળવો

 • 1

  ભય ફેલાવવો.

 • 2

  અતિશય નુકસાન કરવું.

 • 3

  ઘાણ કાઢી નાખવો.

 • 4

  ખૂબ ખરચી નાખવું.