રોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રડવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    -ને રડવું; -નું દુઃખ કરવું, ગાવું.

નપુંસક લિંગ

  • 1

    રડવું તે; રોણું.

મૂળ

प्रा. रोव ( सं. रुद्)