રોહિણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોહિણી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ચોથું નક્ષત્ર.

  • 2

    વીજળી.

  • 3

    બળરામની માતા.

  • 4

    ચંદ્રની પટરાણી.

  • 5

    આયતા શ્રુતિનો એક પ્રકાર.

મૂળ

सं.