રૌદ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૌદ્ર

વિશેષણ

 • 1

  રુદ્ર સંબંધી.

 • 2

  ભયંકર; ઉગ્ર.

મૂળ

सं.

રૌદ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૌદ્ર

પુંલિંગ

 • 1

  રૌદ્રપણું; રુદ્રતા.

 • 2

  કાવ્યના નવ રસમાંનો એક.