રૌદ્રાવતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૌદ્રાવતાર

પુંલિંગ

  • 1

    રૌદ્ર રૂપ.

  • 2

    ભારે ક્રોધી કે ઉગ્ર માણસ.

મૂળ

+અવતાર