લ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંલિંગ

 • 1

  ચાર અર્ધસ્વરોમાંનો ત્રીજો.

મૂળ

सं.

લૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂ

સ્ત્રીલિંગ

 • 1

  ઉનાળાના ગરમ પવનનો ઝપાટો.

 • 2

  તેનાથી થતો રોગ.

મૂળ

सं. प्लुष કે उल्का? સર૰ हिं.; म.

લે ની ગુજરાતીમાં વ્યાખ્યા

લે

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'લેવું'નું આજ્ઞાર્થ બીજો પુરુષ એક વચન.

લે ની ગુજરાતીમાં વ્યાખ્યા

લે

અવ્યય

 • 1

  વાહ, ઠીક એ અર્થનો ઉદ્ગાર.