લઉઓ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઉઓ

પુંલિંગ

  • 1

    રાજાની પાસે રહેતો મશ્કરો; લૌવો.

મૂળ

प्रा. लव (सं. लप्) ઉપરથી