લક્કડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લક્કડ

નપુંસક લિંગ

  • 1

    લાકડું (બહુધા સમાસમાં વપરાય છે).

મૂળ

सं. लकुट; प्रा. लक्कुड; સર૰ हिं., म.