લક્કડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લક્કડિયું

વિશેષણ

 • 1

  લાકડાનું.

 • 2

  કઠણ.

 • 3

  ઝાડને પણ બાળી દે એવું (હિમ).

મૂળ

જુઓ લક્કડ

લક્કડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લક્કડિયું

નપુંસક લિંગ

 • 1

  કઠોડું; મસાલો રાખવાની ખાનાવાળી લાકડાની પેટી.

 • 2

  ગડાકુ બનાવવાનું લાકડાનું ખામણાવાળું ગચિયું.