લકઝરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લકઝરી

સ્ત્રીલિંગ

  • 1

    ભોગ-વિલાસ; ઍશ-આરામ.

  • 2

    ભૌતિક સુખ-સુવિધા.

  • 3

    લાક્ષણિક સુખસુવિધાવાળું વાહન (બસ).

મૂળ

इं.