લેક્ટૉમિટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેક્ટૉમિટર

પુંલિંગ

  • 1

    દૂધનો કસ માપવાનું યંત્ર-દૂધ માપવાની શીશી.

મૂળ

इं.