લકડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લકડિયું

વિશેષણ

  • 1

    લાકડાનું.

  • 2

    કઠણ.

  • 3

    ઝાડને પણ બાળી દે એવું (હિમ).

નપુંસક લિંગ

  • 1

    કઠોડું; મસાલો રાખવાની ખાનાવાળી લાકડાની પેટી.

  • 2

    ગડાકુ બનાવવાનું લાકડાનું ખામણાવાળું ગચિયું.

મૂળ

જુઓ લક્કડ