લક્ષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લક્ષણ

નપુંસક લિંગ

 • 1

  ચિહ્ન; નિશાની.

 • 2

  ગુણ; બીજી વસ્તુથી જુદો પાડનાર ખાસ ધર્મ.

 • 3

  ન્યાયશાસ્ત્ર​
  તેવા ધર્મનું કથન; વ્યાખ્યા.

 • 4

  ઢંગ; આચરણ.

મૂળ

सं.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  લક્ષ્મણ.