લક્ષણવંતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લક્ષણવંતું

વિશેષણ

  • 1

    સુલક્ષણું.

  • 2

    (કટાક્ષમાં) નઠારાં લક્ષણવાળું.