લક્ષ્મણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

લક્ષ્મણા

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કૃષ્ણની આઠ પટરાણીઓમાંની એક.

  • 2

    એક વનસ્પતિ.

મૂળ

सं.