લક્ષ્મીપૂજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

લક્ષ્મીપૂજન

નપુંસક લિંગ

  • 1

    આસો વદ તેરસને દિવસે કરાતી લક્ષ્મીની પૂજા.