લક્ષવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લક્ષવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તાકવું.

  • 2

    તાકીને બેસવું.

  • 3

    અટકળ કરવી.

  • 4

    શોધી કાઢવું; જોઈ જવું.

મૂળ

सं. लक्ष्