લક્ષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લક્ષી

વિશેષણ

  • 1

    લક્ષવાળું; લક્ષતું; લક્ષમાં લેતું (સામાન્ય રીતે સમાસને અંતે ઉદા૰ 'એકલક્ષી').

મૂળ

सं.