લૅક્સિકોગ્રાફી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૅક્સિકોગ્રાફી

સ્ત્રીલિંગ

  • 1

    કોશવિજ્ઞાન; કોશવિદ્યા; કોશરચનાવિજ્ઞાન; કોશરચનાના સૈદ્ધાંતિક અને વૈજ્ઞાનિક અભ્યાસસંબંધી વિજ્ઞાન.

મૂળ

इं.