લંકા કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંકા કરવી

  • 1

    સળગાવી મૂકવું; મોટી આગ લગાડવી.

  • 2

    ટેટાનાં સડસૂડિયાં ભાગીને ગોળાકારે ગોઠવી સળગાવવાં.