લેકિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેકિન

ક્રિયાવિશેષણ

  • 1

    પણ; પરંતુ; તથાપિ.

મૂળ

फा. लैकिन